પ્રતિભા શબ્દનો ગુજરાતી અર્થ |pratibhaa meaning in Gujarati | Rekhtagujarati

pratibhaa meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

પ્રતિભા

pratibhaa प्रतिभा
  • favroite
  • share

પ્રતિભા શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • કાંતિ, તેજ
  • માનસિક શક્તિની ઝલક-છટા
  • કલ્પના, સર્જન અને શોધખોળના ક્ષેત્રમાં નવું નવું તેજ બતાવનારી અસાધારણ ઈશ્વરદત્ત બુદ્ધિશક્તિ

English meaning of pratibhaa


Feminine

  • glow, brilliance, splendour
  • keen intelligence
  • inventive or creative faculty
  • genius

प्रतिभा के हिंदी अर्थ


स्त्रीलिंग

  • प्रतिभा, कांति
  • मानसिक शक्ति की झलक, छटा, प्रतिभा
  • विलक्षण बौद्धिक शक्ति प्रतिभा

આપને આ પણ વાંચવું ગમશે