પ્રતિ શબ્દનો ગુજરાતી અર્થ |prati meaning in Gujarati | Rekhtagujarati

prati meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

પ્રતિ

prati प्रति
  • favroite
  • share

પ્રતિ શબ્દનો ગુજરાતી અર્થ


અવ્યય

  • તરફ
  • નીચેના અર્થમાં વપરાતો એક ઉપસર્ગ વિરુદ્ધ, વિપરીત (ઉદા. પ્રતિકાર), સામે (ઉદા. પ્રત્યક્ષ), બદલામાં (પ્રત્યુપકાર), હરેક, દરેક (ઉદા. પ્રત્યેક, પ્રતિક્ષણ), સમાન, સદ્દશ (ઉદા. પ્રતિકૃતિ)

English meaning of prati


Preposition

  • towards, to. pref. in the sense of opposition, likeness or similarity, exchange, before, each or every

Feminine

  • copy
  • kind, class, category

આપને આ પણ વાંચવું ગમશે