prasaadii meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
પ્રસાદી શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- દેવને ધરાવેલી સામગ્રી
- દેવ ગુરુએ પ્રસન્ન થઈ આપેલી ચીજ
- (લાક્ષણિક) માર
English meaning of prasaadii
Feminine
- present given by deity or guru by way of blessing
- grace
- (ironically) thrashing
- food and other things offered to deity or guru
प्रसादी के हिंदी अर्थ
स्त्रीलिंग
- (देव का) प्रसाद
- मार [ला.]
