praamaaNik meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
પ્રામાણિક શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- પ્રમાણો દ્વારા સાબિત થયેલું, પ્રમાણિત
- પ્રમાણભૂત, વિશ્વાસપાત્ર
- સાચું, ઈમાનદાર, પ્રમાણિક
English meaning of praamaaNik
Adjective
- established by proofs
- authentic, authoritative
- reliabie
- true
- faithful
- honest