praachiinaaviit meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
પ્રાચીનાવીત શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- યજ્ઞોપવીત ધારણ કરવાનો એક પ્રકાર. તેમાં જનોઈ જમણા ખભા ઉપર રહે છે અને ડાબો હાથ જનોઈથી બહાર રહે છે. આ પ્રકારનું યજ્ઞોપવીત પિતૃકાર્યમાં ધારણ કરવામાં આવે છે.
નપુંસક લિંગ