pot meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
પોત શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- બાળક, બચ્ચું
- કપડું
સંજ્ઞા, પુલ્લિંગ
- મછવો, નાવ
- (લાક્ષણિક) વસ્ત્રનો વણાટ
- મરનારનાં નજીકનાં સગાંનો શક મુકાવવા બીજાં સગાં વસ્ત્ર કે તેની કિંમત આપે છે તે
નપુંસક લિંગ
- સ ખોલવી તે
- પોતાનું ખરું સ્વરૂપ, પોતાપણું
- તાકાત
- જમીનના માપનો એક પેટા ભાગ
સંજ્ઞા, પુલ્લિંગ
- જમીન મહેસૂલ
English meaning of pot
Noun
- blood-letting
Noun
- one's true or real self or nature
Masculine
- boat, raft
Noun
- child, young one
- cloth
- texture of cloth
- garment or its equivalent in money given by the relatives of the deceased to bereaved person to end the mourning,
पोत के हिंदी अर्थ
नपुंसक लिंग
- अपना असली स्वरूप, असलियत
नपुंसक लिंग
- बच्चा, बालक
- कपड़ा, पोत
- कपड़े की बुनावट, पोत [ला.]