poro meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
પોરો શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- પાણીમાં થતો એક બારીક જીવ
- અવસર, સમો
- કૂવામાંથી પાણી કાઢવાનું લાંબા ઘાટનું પહોળા મોંનું વાસણ
- શૂરાતન
English meaning of poro
Masculine
- minute insect, germ, microbe, found in water
Masculine
- occasion
- time
- watch, guard
Masculine
- cylinder-like bucket
Masculine
- see પોરસ
पोरो के हिंदी अर्थ
पुल्लिंग
- सूक्ष्म जलजंतु
पुल्लिंग
- अवसर, मौक़ा
- देखिये 'पोरस'