pol meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
પોલ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- પીંજેલું રૂ
નપુંસક લિંગ
- પોચું ગોદડું
- ધ્રુવપ્રદેશ
સંજ્ઞા, નપુંસક લિંગ
- પોલાણ
- (લાક્ષણિક) મિથ્યા દેખાવ, જૂઠાણું
- અંધાધૂંધી, ગોટાળો
English meaning of pol
Masculine
- carded cotton
Noun
- soft mattress or quilt
- see પોલવું
Noun, Feminine
- hollow
- false show
- falsehood
- disorder, anarchy
- mismanagement
- confusion
पोल के हिंदी अर्थ
पुल्लिंग
- धुनी हुई रुई का ढेर, पोल
नपुंसक लिंग
- नरम गद्दा
- रुई का छोटा गाला या फाहा
नपुंसक लिंग, स्त्रीलिंग
- पोल, पोलापन, अवकाश , खोखला
- [ला.] दिखावा, असत्यता, पोल
- अंधेर
