pittl meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
પિત્તળ શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- તાંબા અને જસતની મિશ્ર ધાતુ
વિશેષણ
- નકલી, ઊતરતું
English meaning of pittl
Noun
- brass, alloy of copper with tin, zinc, or other base metal
पित्तळ के हिंदी अर्थ
नपुंसक लिंग
- पीतल, पित्तल (धातु)