પીઢ શબ્દનો ગુજરાતી અર્થ |piiDh meaning in Gujarati | Rekhtagujarati

piiDh meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

પીઢ

piiDh पीढ
  • favroite
  • share

પીઢ શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ

  • મોટી ઉપરનું, ઠરેલ, પ્રૌઢ

સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • જેના ઉપર મેડાનાં પાટિયાં જડવામાં આવે છે તે લાંબું લાકડું-વળી કે પાટડી

English meaning of piiDh


Feminine

  • beam on which planks of floor are fixed

Adjective

  • grown up, experienced
  • steady, sane

पीढ के हिंदी अर्थ


स्त्रीलिंग

  • काठ की लंबी वल्ली जिस पर पाटन के तख्ते जड़े जाते हैं, कड़ी, छोटी धरन

विशेषण

  • प्रौढ़, सयाना

આપને આ પણ વાંચવું ગમશે