pichkaarii meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
પિચકારી શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- પાણીની સેડ
- સેડ છોડવાનું ભૂંગળી જેવું એક સાધન, હોળીમાં જળરંગને છાંટવા જેનો ઉપયોગ થાય છે તે
English meaning of pichkaarii
Noun, Feminine
- stream or jet of water spouting out forcefully
- syringe
पिचकारी के हिंदी अर्थ
संज्ञा, स्त्रीलिंग
- पानी की धार
- पिचकारी