phuuT meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ફૂટ શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- ન સમજાય કે વંચાય એવુ, કઠણ, અઘરું
- ભેદ અથવા ગૂંચવણભર્યું, અટપટું
- જાડું, કૂડભર્યું, પેચીલું
- (સંગીતમાં) સંપૂર્ણ કે અસંપૂર્ણ, મૂર્છનાને ઊલટી રીતે લેવાથી થતું (તાન)
સંજ્ઞા, પુલ્લિંગ
- ફૂડ, ઠગાઈ, છેતરપિંડી
- પર્વતની ટોચ, શિખર
- ઢગલો
- ન સમજાય એવું જે કાંઈ હોય તે (રહસ્ય, કોયડો વગેરે)
સંજ્ઞા, પુલ્લિંગ
- બાર ઇંચનું માપ કે તેવડી પટી
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- ફૂટવું તે
- ફાટ
- ભંગાણ, કુસંપ
નપુંસક લિંગ
- સક્કરટેટી જેવું ફળ, ચીભડું
નપુંસક લિંગ
- ફ્ળ, લીલો મેવો
English meaning of phuuT
Masculine
- foot
Feminine
- crack, split, division
- discord, dissension
Noun
- kind of fruit like muskmelon
फूट के हिंदी अर्थ
स्त्रीलिंग
- फूट, फूटना
- दरार, फाट
- फूट, विरोध
नपुंसक लिंग
- आरिया, फूट