phuulavu.n meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ફૂલવું શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- ફૂલની જેમ ખીલેલું, કોમળ
- (લાક્ષણિક) લાડમાં ઊછરેલું
ક્રિયા
- ઊપસવું
- પલ્લવિત થવું, ખીલવું
- (લાક્ષણિક) હરખાવું
- બડાઈ મારવી
- બહેકવું
- (લાક્ષણિક) આનંદ પામવો
ક્રિયા
- ઊલવું (મોસમનું) ખલાસ થવું
- આનંદમાં આવવું
English meaning of phuulavu.n
- flower, blossom
- swell, be puffed up
- be elated by praise
- be overcome with joy
- boast
- go astray
फूलवुं के हिंदी अर्थ
अकर्मक क्रिया
- फूलना, उभरना
- खिलना, फूलना, फूल आना
- हर्षित होना, प्रसन्न होना, फूलना
- गर्व से इतराना, बड़ाई हाँकना
- बहकना, उत्तेजित होना