ફૂલ શબ્દનો ગુજરાતી અર્થ |phuul meaning in Gujarati | Rekhtagujarati

phuul meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ફૂલ

phuul फूल
  • favroite
  • share

ફૂલ શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ

  • ઝૂલેલું

નપુંસક લિંગ

  • કાનનું એક ઘરેણું
  • એક ઘાસ

નપુંસક લિંગ

  • પુષ્પ, તેના આકારની વસ્તુ
  • આંખનો રોગ
  • કાતરેલી સોપારી
  • એક ઘરેણું
  • ફૂલકોબી

નપુંસક લિંગ, બહુવચન

  • મડદું બળ્યા પછી ચિતામાં રહેતાં અસ્થિ (જે પવિત્ર તીર્થમાં પધરાવાય છે.)

સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • (લાક્ષણિક) પતરાજી, ગર્વ

English meaning of phuul


Noun

  • flower
  • flower-shaped thing
  • spark
  • white speck in eye, albugo
  • fine cuttings of areca nut
  • kind of ornament
  • cauliflower
  • nap, down
  • (plural) remains of dead body after cremation

Feminine

  • boasting
  • pride

फूल के हिंदी अर्थ


नपुंसक लिंग

  • फूल, गुल, फूल की शकल की वस्तु
  • आँख का एक रोग, फूली, फूला
  • एक गहना
  • फूलगोभी
  • गर्व , बड़ाई, गर्वसे इतराना

આપને આ પણ વાંચવું ગમશે