Online Gujarati Dictionary, Meaning of Gujarati words

pher meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ફેર

pher फेर
  • favroite
  • share

ફેર શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • ફરક, તફાવત
  • તમ્મર
  • પેચ
  • ઘેરાવો
  • લૂગડાંની ફડક
  • ચક્કર, વધારે પડતું ફરવાનું થયું તે
  • ફેરવવાની ખીલી

અવ્યય

  • ફરીથી

English meaning of pher


Masculine

  • firing

Masculine

  • difference
  • change
  • giddiness
  • thread of screw
  • circumference
  • flowing portion, flap, of garment
  • circuitous turn
  • too long distance walked
  • screw, pin, of ear-ornament. ad again

फेर के हिंदी अर्थ


पुल्लिंग

  • फेर, फ़र्क़, अंतर
  • सिर का घुमाव, चक्कर
  • लपेट, फेरा, चूड़ी
  • घेरा
  • दामन, कपड़े का पल्ला
  • बार-बार आना-जाना, चक्कर, फेरा
  • घुमाने की कील, पेच

अव्यय

  • फिर, पुनः

આપને આ પણ વાંચવું ગમશે