ફરવું શબ્દનો ગુજરાતી અર્થ |pharavu.n meaning in Gujarati | Rekhtagujarati

pharavu.n meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ફરવું

pharavu.n फरवुं
  • favroite
  • share

ફરવું શબ્દનો ગુજરાતી અર્થ


ક્રિયા

  • આમતેમ કે ગોળગોળ ચાલવું, ચક્કર લેવું
  • (મનને) બહેલાવવા માટે લહેરથી કે હવા ખાવા ટહેલવું
  • ગતિ કરવી
  • બદલાવું
  • ભમવું, પ્રવાસ કરવો

English meaning of pharavu.n


  • walk to and fro, walk about
  • have a round
  • turn
  • change
  • go from one place to another

फरवुं के हिंदी अर्थ


अकर्मक क्रिया

  • इधर-उधर फिरना, घूमना, चक्कर खाना
  • सैर करना, टहलना
  • गति करना, फिरना
  • लौटना, पलटना, बदलना।

આપને આ પણ વાંચવું ગમશે