ફાગ શબ્દનો ગુજરાતી અર્થ |phaag meaning in Gujarati | Rekhtagujarati

phaag meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ફાગ

phaag फाग
  • favroite
  • share

ફાગ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • વસંત
  • હોળીના શૃંગારી ગીતો કે બોલાતા અપશબ્દ
  • એક માત્રામેળ છંદ

English meaning of phaag


Masculine

  • tossing large morsel into mouth
  • huge mouthful

Masculine

  • spring
  • amorous songs sung, dirty abuses uttered, during Holi

फाग के हिंदी अर्थ


पुल्लिंग

  • बहार, वसंत
  • फाग, फगुआ (गीत)

આપને આ પણ વાંચવું ગમશે