પેટી શબ્દનો ગુજરાતી અર્થ |peTii meaning in Gujarati | Rekhtagujarati

peTii meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

પેટી

peTii पेटी
  • favroite
  • share

પેટી શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • કાંઈ મૂકવા માટે કરાતી એક રચના-મંજૂષા
  • છાતીને પેટીના જેવું રક્ષણ આપે એવો એક જાતનો કબજો
  • વાજાપેટી, હાર્મોનિયમ
  • ટાકડાની લૂમોનો બીડો
  • દીવાસળીનું ખોખું

English meaning of peTii


Feminine

  • box
  • jacket
  • harmonium

पेटी के हिंदी अर्थ


स्त्रीलिंग

  • पेटी: संदूक, बक्स

આપને આ પણ વાંચવું ગમશે