peTanT meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
પેટંટ શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- ઇજારો ધરાવતું, તેવા સરકારી પરવાનાવાળું, ખાસ
નપુંસક લિંગ
- તેવા ઇજારાનો પરવાનો
સંજ્ઞા, પુલ્લિંગ
- નવી શોધ વગેરેનો માલિકી-હક્ક
- શોધના માલિકી-હક્કનો પરવાનો
વિશેષણ
નપુંસક લિંગ
સંજ્ઞા, પુલ્લિંગ