પેચ શબ્દનો ગુજરાતી અર્થ |pech meaning in Gujarati | Rekhtagujarati

pech meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

પેચ

pech पेच
  • favroite
  • share

પેચ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • આંટો, વળ
  • વળવાળી ખીલી, સ્ક્રૂ
  • (લાક્ષણિક) યુક્તિ, તદબીર, પ્રપંચ
  • ફાંદો, મુશ્કેલી
  • પતંગની દોરીઓનો કટાવ

English meaning of pech


Masculine

  • twist, circumvolution, turn
  • screw
  • wile, trick
  • trap
  • snare
  • difficulty, trouble
  • entan- glement
  • perplexing affair, dilemma

पेच के हिंदी अर्थ


पुल्लिंग

  • लपेट, चक्कर, पेच
  • चूड़ीदार कील, स्क्रू
  • पतंगों की डोरों का एक-दूसरे से उलझना, पेच
  • [ला.] युक्ति, फ़रेब, पेच
  • मुश्किल, जाल, फंदा ।

આપને આ પણ વાંચવું ગમશે