paThaaN meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
પઠાણ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- કાબૂલી એ નામની મુસલમાન જાતનો આદમી
- વહાણની પીઠ
- નમતાં પીઢિયાંનો ટેકો દેવા આડો નખાતો મોભ
- ખલાસીઓનો નાયક
English meaning of paThaaN
Masculine
- keel of ship
- cross beam placed under the sagging beams or rafters (on which the planks of floor are fixed) to give them support
- captain, leader, of sailors
Masculine
- Pathan
पठाण के हिंदी अर्थ
पुल्लिंग
- पठान
- माँझियों का नायक-सरदार
- जहाज की पीठ