પતન શબ્દનો ગુજરાતી અર્થ |patan meaning in Gujarati | Rekhtagujarati

patan meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

પતન

  • પ્રકાર: નપુંસક લિંગ
  • favroite
  • share

અર્થ:

  • પડવું તે
  • પડતી, અવનતિ, નાશ
  • હાર, પરાજય
  • ભ્રષ્ટતા, અધઃપાત
  • act of falling
  • decline, fall
  • destruction
  • defeat
  • corruption
  • deterioration
  • downfall

આપને આ પણ વાંચવું ગમશે