pashchim meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
પશ્ચિમ શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- આથમણું
- પાછળનું, પાછલું
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- આથમણી દિશા
નપુંસક લિંગ
- યુરોપ, અમેરિકા વગેરે પશ્ચિમનો પ્રદેશ
English meaning of pashchim
Adjective
- western
- hinder, posterior
- later
Feminine
- west
Noun
- Western countries of Europe and America the West
पश्चिम के हिंदी अर्थ
विशेषण
- पश्चिमी, मग़रिबी, पच्छिमका
- पीछे का, पिछला
स्त्रीलिंग
- मग़रिब, पश्चिम
नपुंसक लिंग
- योरप, अमरिका वग़ैरह पश्चिमी प्रदेश