pasham meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
પશમ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- રુંવાંટી, ઝીણા વાળ
- હિમાલયમાં થતા એક જાતના બકરાના વાળ (જેનું ગરમ કાપડ બને છે.)
- ઊન
English meaning of pasham
Feminine
- fur
- hair, wool, fleece
- hair of a kind of goats living in the Himalayas
