પર્વ શબ્દનો ગુજરાતી અર્થ |parv meaning in Gujarati | Rekhtagujarati

parv meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

પર્વ

  • પ્રકાર: નપુંસક લિંગ
  • favroite
  • share

અર્થ:

  • ગ્રંથનો ભાગ, કાંડ
  • આઠમ, ચૌદશ, પૂનમ અને અમાસ એમાંની એક તિથિ
  • પવિત્ર દિવસ
  • તહેવાર
  • સાંઠાનો એક ગાંઠાથી બીજા ગાંઠા સુધીનો ભાગ
  • part or section of book
  • religious holiday
  • festival
  • any one of these days in a lunar month, viz. eighth and fourteenth days and full-moon and new moon days
  • internode, part of finger between joints
  • join
  • knuckle
  • पुस्तक का कोई भाग, पर्व
  • अष्टमी, चतुर्दशी, पूर्णिमा और अमावस्या से कोई एक तिथि, पर्व
  • पवित्र दिवस
  • त्योहार, उत्सव , पर्व
  • गाँठ, पोर (ईख आदि की)

આપને આ પણ વાંચવું ગમશે