પરપોટો શબ્દનો ગુજરાતી અર્થ |parpoTo meaning in Gujarati | Rekhtagujarati

parpoTo meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

પરપોટો

parpoTo परपोटो
  • favroite
  • share

પરપોટો શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • હવાથી પ્રવાહીમાં થતો ફુક્કો-બુદબુદ
  • (લાક્ષણિક) થોડા વખતમાં ફૂટીતૂટી નાશ પામી જાય તે, ક્ષણભંગુર
  • (લાક્ષણિક) ખોટો અને ખાલી દેખાવ, ભરમ

English meaning of parpoTo


Masculine

  • bubble
  • thing that would break or be destroyed in a short time
  • transitory thing

परपोटो के हिंदी अर्थ


पुल्लिंग

  • बुदबुदा, बुलबुला
  • क्षणभंगुर वस्तु, बुलबुला [ला.]

આપને આ પણ વાંચવું ગમશે