પરિગ્રહ શબ્દનો ગુજરાતી અર્થ |parigrah meaning in Gujarati | Rekhtagujarati

parigrah meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

પરિગ્રહ

parigrah परिग्रह
  • favroite
  • share

પરિગ્રહ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • અંગીકાર
  • ધન માલમતા વગેરેનો સંગ્રહ
  • પત્ની
  • પરિજન, પરિવાર

English meaning of parigrah


Masculine

  • acceptance, receiving
  • accumulating or collecting money, property, etc
  • wife
  • servants
  • retinue

આપને આ પણ વાંચવું ગમશે