પરહેજ શબ્દનો ગુજરાતી અર્થ |parhej meaning in Gujarati | Rekhtagujarati

parhej meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

પરહેજ

parhej परहेज
  • favroite
  • share

પરહેજ શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ

  • બંધનમાં પડેલું, કેદી
  • કરી-પરહેજી પાળનારું
  • પરહેજગાર

સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • કરી. ચરી, અણૂજો
  • સંયમ, નઠારાં કામોથી દૂર રહેવું તે

English meaning of parhej


Adjective

  • bound, confined
  • abstaining from unhealthy diet

Feminine

  • abstention from unhealthy diet
  • prescribed diet
  • restraint
  • keeping away from evil practices

परहेज के हिंदी अर्थ


विशेषण

  • बंधन में पड़ा हुआ, क़ैदी
  • परहेज़ करनेवाला, बीमारी में कुपथ्य से बचनेवाला
  • परहेज़-खाने-पीने में संयम करनेवाला
  • पाप से बचनेवाला

स्त्रीलिंग

  • पाप से बचना, परहेज़गारी, परहेज करने का कार्य

આપને આ પણ વાંચવું ગમશે