પરદો શબ્દનો ગુજરાતી અર્થ |pardo meaning in Gujarati | Rekhtagujarati

pardo meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

પરદો

pardo परदो
  • અથવા : પરદો
  • favroite
  • share

પરદો શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • પડદો
  • આંતરો, ટેરો
  • કાનનો ઢોલ
  • ઓઝલ, બુરખો, ઘૂમટો
  • ગુપ્ત વાત
  • તંતુવાઘ પર સ્વરોનાં સ્થાન બતાવવા બંધાતો આંતરો
  • પથ્થર કે ઇંટો કે પતરાંથી મર્યાદા સાચવી આપનારી નાની દીવાલ

English meaning of pardo


Masculine

  • see પડદો

परदो के हिंदी अर्थ


पुल्लिंग

  • देखिये 'पडदो'

આપને આ પણ વાંચવું ગમશે