paraN meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
પરણ શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- પરણવું તે, લગ્ન, વિવાહ
- પરણવાનો ઉત્સાહ-અભરખો
English meaning of paraN
Noun
- act of marrying, marriage
- enthusiasm for marriage
परण के हिंदी अर्थ
नपुंसक लिंग
- ब्याह, शादी, परिणयन
- ब्याह की तीव्र इच्छा [ला.]