પરજિયા સોની શબ્દનો ગુજરાતી અર્થ |parajiyaa sonii meaning in Gujarati | Rekhtagujarati

parajiyaa sonii meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

પરજિયા સોની

parajiyaa sonii परजिया सोनी
  • favroite
  • share

પરજિયા સોની શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ, નપુંસક લિંગ, સ્ત્રીલિંગ

  • જૂનાગઢના પરજ ગામ ઉપરથી ઊતરી આવેલ એ નામની સોનીની એક જાતિ. આ જાતિના લોકો પોતે રજપૂત હોવાનો દાવો કરે છે.
  • એ નામની જાતિનું માણસ.
  • એ નામની જાતિનું.

આપને આ પણ વાંચવું ગમશે