પરજ શબ્દનો ગુજરાતી અર્થ |paraj meaning in Gujarati | Rekhtagujarati

paraj meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

પરજ

paraj परज
  • favroite
  • share

પરજ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • પ્રજા, જાત, વર્ગ

સંજ્ઞા, પુલ્લિંગ

  • તરવારની મૂઠ આગળનો ટોપલી જેવો ભાગ
  • ઢાલની મૂઠ – પકડ
  • એક રાગ, પરજિયો (સંગીત)

English meaning of paraj


Feminine

  • people
  • community

આપને આ પણ વાંચવું ગમશે