paraakram meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
પરાક્રમ શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- બહાદુરી, શૂરાતન
- (લાક્ષણિક) (વ્યંગમાં) અવિચારી કે ખોટા સાહસનું કામ
English meaning of paraakram
Noun
- prowess, valour
- exploit
- heroism
- (fig. iron.) rash actor adventure