par meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
પર શબ્દનો ગુજરાતી અર્થ
અવ્યય
- ઉપર
વિશેષણ
- પારકું, પરાયું
- અન્ય, બીજું
- દૂર, અતીત
- પછીનું, ઉત્તર
- પરમ, શ્રેષ્ઠ
નપુંસક લિંગ
- પીછું
- ‘પ્રતિ, પરિ’ તરીકેના અર્થનો તવ, ઉપસર્ગ, જેમ કે, પરબીડિયું પરકમ્મા
English meaning of par
Preposition
- up, upon
Adjective
- another, different
- not one's own, another's, alien
- distant
- past
- subsequent, later
- the best, greatest
Noun
- feather
पर के हिंदी अर्थ
अव्यय
- ऊपर, पर
विशेषण
- पर, पराया, गैर
- अन्य, दूसरा
- दूर, अतीत
- पर, आगे का, बाद का, उत्तर
- श्रेष्ठ