પનોતું શબ્દનો ગુજરાતી અર્થ |panotu.n meaning in Gujarati | Rekhtagujarati

panotu.n meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

પનોતું

panotu.n पनोतुं
  • favroite
  • share

પનોતું શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ

  • શુભ, મંગળકારી
  • સુખી, વંશવિસ્તારવાળું
  • છોકરાં વિનાનાને ઘણે વર્ષે થયેલું (સંતાન)

English meaning of panotu.n


Adjective

  • auspicious, propitious
  • fortunate, lucky, happy
  • having a prosperous family
  • (of child to issueless pařents) born after long years of waiting

पनोतुं के हिंदी अर्थ


विशेषण

  • शुभ, मंगलकारी
  • सुखी, बाल-बच्चेवाला

આપને આ પણ વાંચવું ગમશે