પંગત શબ્દનો ગુજરાતી અર્થ |pangat meaning in Gujarati | Rekhtagujarati

pangat meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

પંગત

  • પ્રકાર: સંજ્ઞા, સ્ત્રીલિંગ
  • favroite
  • share

અર્થ:

  • જમવા બેઠેલાંની હાર, પંકિત
  • એકસાથે જમવા બેઠેલો આખો સમૂહ
  • જમણવારમાં તે સમૂહ એક પછી એક બેસે તે ક્રમ
  • row of persons sitting at meal
  • the whole mass of persons sitting together at meal at one time
  • (plural) succession of such sittings
  • पंगत, पंक्ति (भोजन में)

આપને આ પણ વાંચવું ગમશે