પંચી શબ્દનો ગુજરાતી અર્થ |panchii meaning in Gujarati | Rekhtagujarati

panchii meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

પંચી

panchii पंची
  • favroite
  • share

પંચી શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • મશ્કરી, મજાક

નપુંસક લિંગ

  • નાકે પહેરવાની જડ-ચૂની કાંટો (જેમાં પાંચ રંગનાં રત્ન જડ્યાં હોય)
  • જપ્ત કરી સીલ લગાવવું એ (પંચ રૂબરૂ થતું)

સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • સુતારનું કાણાં પાડવાનું એક ઓજાર

સંજ્ઞા, પુલ્લિંગ

  • પ્રપંચી, ઠગ, ધુતારો, લુચ્ચો માણસ

English meaning of panchii


Feminine

  • joking

Noun

  • kind of ornament for nose (set with five kinds of gems)

આપને આ પણ વાંચવું ગમશે