panchaatiyu.n meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
પંચાતિયું શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- પંચાતવાળું, ગૂંચવણવાળું (કામ કે વસ્તુ)
- પાંચ જણે-પંચે મળીને કરવા જેવું
- (લાક્ષણિક) પંચાતખોર (માણસ)
English meaning of panchaatiyu.n
Adjective
- which should be settled by arbitration
- intricate, complicated
- contentious, quarrelsome
पंचातियुं के हिंदी अर्थ
विशेषण
- झंझटी, पेचीदा, टेढ़ा (काम या चीज़)
- पंचायत के करने योग्य , पंचायती
- झगड़ालू, बखेड़िया