પંચાત શબ્દનો ગુજરાતી અર્થ |panchaat meaning in Gujarati | Rekhtagujarati

panchaat meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

પંચાત

  • પ્રકાર: સંજ્ઞા, સ્ત્રીલિંગ
  • favroite
  • share

અર્થ:

  • તકરારનો નિવેડો લાવવા નીમેલી પાંચ કે વધુ માણસોની મંડળી, પંચાયત
  • તેણે કરેલી તપાસ
  • તેણે આપેલો ફેંસલો-નિકાલ
  • ઊહાપોહ, ભાંજગડ, નકામી ચર્ચા
  • ગૂંચવાડો, મુશ્કેલી
  • group of five or more persons appointed to settle a dispute
  • investigation made by it
  • its decision
  • vain and needless discussion
  • complication
  • difficulty
  • पंचायत, पंच
  • पंचायत की जाँच या तजवीज़
  • पंचायत का फ़ैसला
  • [ला.] ऊहापोह, माथापच्ची, बहस
  • पचड़ा, झमेला ।

આપને આ પણ વાંચવું ગમશે