પંચાંગ શબ્દનો ગુજરાતી અર્થ |panchaang meaning in Gujarati | Rekhtagujarati

panchaang meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

પંચાંગ

  • પ્રકાર: વિશેષણ
  • favroite
  • share

અર્થ:

  • પાંચ અંગવાળું
  • ઝાડનાં છાલ, પાંદડાં. ફળ, ફૂલ અને મૂળ એ પાંચ અંગ
  • તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ એ પાંચ અંગ બતાવવામાં આવ્યા હોય એવું ઓળિયું કે પુસ્તિકા, ટીપણું, ‘આલ્મનાક’, ‘કૅલેન્ડર’
  • having five limbs, items or features (viz. તિથિ, વાર, નક્ષત્ર, યોગ, and કરણ). . almanac o calendar (having these)
  • पाँच अंगोंवाला, पंचांग
  • तिथिपत्र, पंचांग

આપને આ પણ વાંચવું ગમશે