પંચ શબ્દનો ગુજરાતી અર્થ |panch meaning in Gujarati | Rekhtagujarati

panch meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

પંચ

panch पंच
  • favroite
  • share

પંચ શબ્દનો ગુજરાતી અર્થ


નપુંસક લિંગ

  • કાગળ, ટિકિટ, ચામડું, પતરું વગેરેમાં કાણું પાડવાનું ઓજાર કે

વિશેષણ

  • પાંચ

નપુંસક લિંગ

  • કોઈ વાતનો તોડ લાવવા કે લવાદ તરીકે તેનો માર્ગ વિચારવા કે તપાસીને બયાન કરવા માટે નિમાયેલા પાંચ કે તેથી વધારે માણસોનું મંડળ, લવાદ

સંજ્ઞા, પુલ્લિંગ

  • તે મંડળનો સભ્ય-તેમાંનો એક જણ

English meaning of panch


Noun

  • punch, punching machine

Adjective

  • five

Noun

  • assembly of arbitrators usually consisting of five persons
  • jury

Masculine

  • member of such assembly or jury

पंच के हिंदी अर्थ


विशेषण

  • पंच, पाँच

नपुंसक लिंग

  • पंचायत, पंच (सभा)

पुल्लिंग

  • पंच का सदस्य, पंच

આપને આ પણ વાંચવું ગમશે