paksh meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
પક્ષ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- તરફેણ, બાજુ
- તડ, ભાગ, ‘પાર્ટી’
- તકરારના પક્ષની એક બાજુ
- પક્ષપાત
- પખવાડિયું
- સાધ્ય જેને વિષે સિદ્ધ કરવાનું હોય તે
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- પાંખ
- સંબંધ
- પીંછું
નપુંસક લિંગ
- પાંપણ
English meaning of paksh
Masculine
- side, party
- partisanship
- schism, division
- party to a dispute
- partiality
- lunar fortnight
- proposition advanced
- argument to be maintained
Feminine
- wing
पक्ष के हिंदी अर्थ
पुल्लिंग
- पक्ष, तरफ़दारी
- तड़, पक्ष, भाग
- विवाद के विषय का एक हिस्सा, पक्ष
- तरफ़दारी, पक्षपात
- पखवाड़ा, पक्ष
स्त्रीलिंग
- पंख, डैना, पक्ष
