પકડવું શબ્દનો ગુજરાતી અર્થ |pakaDavu.n meaning in Gujarati | Rekhtagujarati

pakaDavu.n meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

પકડવું

pakaDavu.n पकडवुं
  • favroite
  • share

પકડવું શબ્દનો ગુજરાતી અર્થ


ક્રિયા

  • ઝાલવું, ગ્રહવું
  • ધારણ કરવું, ધરી રાખવું. જેમ કે, રંગ
  • નાસતું કે છટકી જતું રોકવું
  • ખોળી કાઢીને હાથ કરવું. જેમ કે, ભૂલ પકડવી, ગુનેગારને પકડવો
  • આકલન કરવું, મનથી પામવું. જેમ કે, અર્થ પકડવો, વાત પકડવી
  • કેદ કરવું (ગુનેગાર માનીને)

English meaning of pakaDavu.n


  • hold
  • catch
  • seize, grasp
  • lay hold on, arrest, apprehend
  • imprison
  • grasp, comprehend
  • find out

पकडवुं के हिंदी अर्थ


सकर्मक क्रिया

  • पकड़ना, ग्रहण करना, थामना
  • धारण करना, धरना, किसी वस्तु में व्याप्त होना, पकड़ना (रंग)
  • भागते हुए को रोकना, गति या व्यापार से निवृत्त करना, पकड़ना
  • खोज निकालना (भूल ) , पकड़ना
  • पकड़ना, समझना (अर्थ, बात)
  • गिरफ्तार करना, बंदी बनाना, 'अरेस्ट' करना, पकड़ना

આપને આ પણ વાંચવું ગમશે