પગલું શબ્દનો ગુજરાતી અર્થ |pagalu.n meaning in Gujarati | Rekhtagujarati

pagalu.n meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

પગલું

pagalu.n पगलुं
  • favroite
  • share

પગલું શબ્દનો ગુજરાતી અર્થ


નપુંસક લિંગ

  • પગના તળિયાની છાપ-આકૃતિ
  • ડગલું
  • એક ઘરેણું
  • ચાંપતો ઉપાય, કાયદેસરની કાર્યવાહી, ‘એક્શન’

English meaning of pagalu.n


Noun

  • foot-print
  • pace, step
  • kind of ornament
  • (figurative) vigorous step or measure

पगलुं के हिंदी अर्थ


नपुंसक लिंग

  • पैर का निशान, पदचिह्न, चरण-चिह्न
  • डग, क़दम, पैर
  • एक गहना
  • त्वरित उपाय, शीघ्र इलाज

આપને આ પણ વાંચવું ગમશે