પગ શબ્દનો ગુજરાતી અર્થ |pag meaning in Gujarati | Rekhtagujarati

pag meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

પગ

pag पग
  • favroite
  • share

પગ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • પ્રાણીનો ચાલવાનો અવયવ (તે આખો કે માત્ર ચાપવું યા ઘૂંટણ નીચેનો ભાગ પણ ‘પગ’ કહેવાય છે.), ચરણ, ટાંગો
  • અવરજવર
  • મૂળ
  • સ્થાન કે સ્થિતિનો આધાર

English meaning of pag


Masculine

  • foot
  • leg
  • (figurative) (frequent) coming and going
  • root
  • base, support

पग के हिंदी अर्थ


पुल्लिंग

  • पग, पैर, पाँव
  • आना-जाना [ला. ]
  • मूल, जड़

આપને આ પણ વાંચવું ગમશે