paDatu.n meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
પડતું શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- ‘પડવું’નું વ.કૃ.
- નબળું, માઠું. ઉદા. પડતા દહાડા, પડતી દશા
- ‘તે તરફ જતું-ઝૂકતું' એ અર્થમાં શબ્દની સાથે. ઉદા. વધારે પડતું, પીળાશ પડતું,
નપુંસક લિંગ
- ભૂસકો
English meaning of paDatu.n
Adjective
- falling
- evil, bad
- inclined towards
Noun
- plunge
पडतुं के हिंदी अर्थ
विशेषण
- गिरता हुआ
- दुर्बल (अवदशा)
नपुंसक लिंग
- कुदान