પદ શબ્દનો ગુજરાતી અર્થ |pad meaning in Gujarati | Rekhtagujarati

pad meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

પદ

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • પગ, પગલું
  • દરજ્જો, સ્થાન, હોદો, ‘સ્ટેટસ’
  • અર્થવાળો શબ્દ
  • કવિતાની મૂળ કડી
  • ઉત્તરક્રિયા કે વ્રતને અંગે અપાતું વસ્તુનું દાન
  • (ગણિતશાસ્ત્ર) ‘ટર્મ’
  • ‘રૂટ’ મૂળ
  • ગેપ ઢાળમાં માર્ગ કે દેશીની રીતે ગવાતું દેશી-બંધની કડીઓનું ઝૂમખું (‘ભજન કે ‘કીર્તન’)
  • foot
  • rank, station
  • (grammar) word having meaning
  • foot-print
  • a form of poem
  • (mathematics)term
  • root
  • articles given to a Brahmin (priest) in con nection with a religious vow or obsequial ceremony
  • दरजा, पद, ओहदा
  • पद, पैर
  • अर्थयुक्त शब्द, पद [व्या.]
  • पद्य का चरण, पद
  • [ग.] 'टर्म'
  • पद, वर्गमूल, 'रूट'

આપને આ પણ વાંચવું ગમશે