paatr meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
પાત્ર શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- યોગ્ય, લાયક (સમાસમાં) દા. ત. દાનપાત્ર, વિશ્વાસપાત્ર,
નપુંસક લિંગ
- વાસણ
- નદીના બે કાંઠા વચ્ચેનો પટ-ભાગ
- નાટક, સિનેમા વગેરેમાં ભૂમિકા ભજવનાર
- કથા કે વાતમાં આવતી વ્યક્તિ
- અધિકારી, લાયક વ્યક્તિ
English meaning of paatr
Adjective
- fit, worthy, deserving,
Noun
- vessel, pot
- bed or channel of river
- plate, dish
- receptacle
- actor, dramatis persona, character
- drinking vessel
- worthy, qualified, person
पात्र के हिंदी अर्थ
विशेषण
- योग्य, लायक़, क़ाबिल,
नपुंसक लिंग
- पात्र , बरतन
- नदी के दो तटों के बीच का भाग, नदी का पेटा या पाट, पात्र
- अभिनेता, पात्र
- कहानी या उपन्यास का पात्र
- योग्य व्यक्ति, पात्र लायक़