paaTh meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
પાઠ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- ભણી જવું-બોલી જવું તે
- ધાર્મિક ગ્રંથ કે સ્તોત્ર વગેરેનું રોજનું વાચન
- પાઠ્યપુસ્તકનો એકાદ દિવસમાં ભણી-ભણાવી શકાય તેવો વિભાગ
- શબ્દ કે વાકયોનો ક્રમ કે યોજના
- બોધ, શીખ
- નાટકના પાત્રનું કામ
English meaning of paaTh
Masculine
- reading or reciting
- regular reading, recitation, of religious books
- lesson
- text of book, reading
- portion of textbook to be read in a day
- acting
- teaching
Feminine
- double packsack for loading animal
- caravan, multitude
- bullock for carrying load
पाठ के हिंदी अर्थ
पुल्लिंग
- पाठ, पठन
- सबक़ , पाठ
- बोध, सीख
- धार्मिक ग्रंथों को नियमित रूप से पढ़ना, पाठ