paaso meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
પાસો શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- ચોપાટ રમવામાં વપરાતા અંક પાડેલા હાથીદાંત વગેરે ચોરસ કે લંબચોરસ કકડામાંનો એક
- ધાતુનો તેવો પાસલો
- પાસાદાર ગાંગડો કે કકડો, ‘ક્રિસ્ટલ'
- હીરાને ઘસીને પડાતું પાસું
- સૂપડામાં સોવાની રીત
- દૂધને આંચળમાં આવવા દેવું તે
English meaning of paaso
Masculine
- die
- similar piece of any other thing (esp. metal)
- crystal
- facet of gem
- a method or way of winnowing in flat basket
- (of cow etc.) releasing flow of milk into udder
पासो के हिंदी अर्थ
पुल्लिंग
- पासा, पाँसा (खेलने का)
पुल्लिंग
- (चौपायों का) दूध को थन में उतरने देना, पासना